GMC
અધિકારી
સેનીટેશન સુપરીન્ટેંડન્ટ :- શ્રી એસ.એમ.ચૌધરી (એમ.બી.એ.)
જોનલ ઓફીસર :- શ્રી આર.જી.પટેલ (બી.એ), શ્રી કે.એમ.દેસાઇ (બી.એ)
સેનીટરી ઇન્સ્પેકટર :- શ્રી અમિત પટેલ (એસ.આઇ)
શ્રી વિપુલ ડાભી (એસ.આઇ)
શ્રી સુનીલ સોલંકી (એસ.આઇ)
શ્રી શૈલેષ સોમચન્દ્રન (એસ.આઇ)
ક્લાર્ક :- શ્રી એન.ટી કીશોરી (એસ.એસ.સી)
વોર્ડ કચેરીઓ
  1. સેકટર - 6 મકાન ન - જ ટાઇપ
  2. સેકટર - 7 મકાન ન - જ ટાઇપ
  3. સેકટર - 16 મકાન ન - જ ટાઇપ
  4. સેકટર - 20 મકાન ન - જ ટાઇપ
  5. સેકટર - 21 મકાન ન - જ ટાઇપ
  6. સેકટર - 28 મકાન ન - જ ટાઇપ
વોર્ડ કચેરીએ થી લેવામા આવતી કામગીરીઓ
  1. વોર્ડ કચેરીએ થી લેવામા આવતી કામગીરીઓ
  2. આંતરીક માર્ગોની સફાઇ
  3. મ્રુત પ્રાણીઓનો નિકાલ
  4. ઘન કચરાનો નિકાલ
  5. કંટેનરના કચરાનો નિકાલ
  6. ડોર ટુ ડોર કલેકશનની કામગીરીની ગોઠવણ અને મોનીટરીગ
  7. ડસ્ટ બીનના કચરાનો નિકાલ
  8. રખડતા ઢોરના પ્રશ્નોનો નિકાલ
  9. અન્ય જે કોઇ કામગીરી કચેરી દ્વારા સોપવામા આવે તે