GMC
  • ૧) રજીસ્ટ્રેશન માહિતી
    • A) જુના વ્યવસાયના રજીસ્ટ્રેશન માટે લાવવાના ડોક્યુમેન્ટ
    • B) નવા વ્યવસાયના રજીસ્ટ્રેશન માટે લાવવાના ડોક્યુમેન્ટ
  • ૨) ભરવાપાત્ર થતા વ્યવસાય વેરાની વિગત
    • A) વાર્ષિક વેરાનો દર
    • B) માસિક વેરાનો દર
  • ૩) પ્રોફેશનલ ટેક્ષ રજીસ્ટ્રેશન ફોર્મ
    • A) કંપની રજીસ્ટ્રેશન ફોર્મ (૩)
    • B) એમ્પ્લોઇઝ રજીસ્ટ્રેશન ફોર્મ ૩ (૧)
    • C) માસિક ફોર્મ (૫)
  • ૪) રેટ
    • A) વાર્ષિક દર
    • B) માસિક દર
પ્રોફેશનલ ટેક્ષ ના રજીસ્ટ્રેશન માટે લાવવાના ડોક્યુમેન્ટ વાર્ષિક પ્રોફેશનલ ટેક્ષ
જુના વ્યવસાય માટે
  1. ગુમાસ્તાધારા ની ઝેરોક્ષ
  2. પાન કાર્ડ
  3. લાઈટ બીલ
  4. વેટ નંબરની કોપી
  5. પાસપોર્ટ સાઈજ ફોટૉ
  6. વાર્ષિક બેલેન્સસીટ ટર્નઓવરની
નવા વ્યવસાય માટે
  1. ભાડા કરાર
  2. ઈન્ડેક્ષની કોપી
  3. પાન કાર્ડ
  4. લાઈટ બીલ
  5. લેટર પેડ
  6. વેટ નંબરની કોપી
  7. વાર્ષિક બેલેન્સસીટ ટર્નઓવરની
ભરવા પાત્ર થતો વ્યવસાય વેરાની વિગત
(અ) વ્યક્તિ સંસ્થાઓને લાગુ પડતો (ઈ. સી.) વેરાનો દર :
વાર્ષિક વેરાનો દર
ક્રમવ્યક્તિઓનો વર્ગવાર્ષિક દર રૂ.
તમામ એડવોકેટ, સોલિસિટર્સ, નોટરી, ડોક્ટર, ઓર્કિટેકટ, એન્જીનીયર, તમામ કન્સલ્ટન્ટ, ચાર્ટર એકાઉન્ટન્ટ, વીમા શાસ્ત્રી, વીમા એજન્ટો અને સર્વેયર, કોન્ટ્રાક્ટર, દલાલ, કમિશન એજન્ટ, ઓટોમોબાઇલ બ્રોકર્સ, ટુર ઓપેરેટર, ટ્રાવેલ એજન્ટ, કેબલ ટી.વી.ઓપરેટર, ફિલ્મ વિતરક આપતી સંસ્થા, મેરેજ હોલ,પાર્ટી પ્લોટ, આગંડિયા, કુરિયર, હેલ્થ મનોરંજક કલબ, શેર દલાલ,પેટ્રોલ પંપ અને સર્વિસ સ્ટેશન, તમામ બેન્કિંગ કંપની, રજીસ્ટર થયેલ સહકારી મંડળી, એસ્ટેટ એજન્ટ/બ્રોકર્સ, વિડીયો પાર્લર, રજીસ્ટર થયેલ પેઢી, કારખાનાના ભોગવટેદાર, નાણા ધીરનાર વિગેરે તેમજ રાજય સરકારશ્રીના નાણા વિભાગના તા.૦૧-૦૪-૨૦૦૮ ના જાહેરનામા ક્રમાંક: (જીએચએન-૧૦)-પીએફટી-૨૦૦૮-એસ-૩ (૨) (૩)-ઠ મુજબ બહાર પડાયેલ અનુસૂચિના કોલમ-૨ મા નિદીષ્ટ કરેલા (વેટ કેટેગરીમાં સમાવેશ થતો હોય તે સિવાયના) બાકી રહેતા તમામ વ્યક્તિઓંનો વર્ગ.૨૦૦૦/-
ગુજરાત વેટ એક્ટ-૨૦૦૩ હેઠળ નોધણીને પાત્ર થતાં વેપારીઓં કે જેઓંનું વાર્ષિક ટન ઓવર:
(૫) રૂ/.૨,૫૦,૦૦૦/-થી વધુ ન હોય તોશૂન્ય
(૬) રૂ/.૨,૫૦,૦૦૦/-થી વધુ હોય પણ રૂ/.૫,૦૦,૦૦૦/-થી વધુ ન હોય તો૫૦૦/-
(૭) રૂ/.૫,૦૦,૦૦૦/-થી વધુ હોય પણ રૂ/.૧૦,૦૦,૦૦૦/-થી વધુ ન હોય તો૧૨૫૦/-
(૮) રૂ/.૧૦,૦૦,૦૦૦/-થી વધુ હોય તો૨૪૦૦/-
માસિક વેરાનો દર
(બ) પગારદાર/વેતાનદારને લાગુ પડતો (આર.સી.) વેરાનો દર:-
ક્રમમાસિક પગાર/વેતનમાસિક દર રૂ/-
રૂ/. ૬૦૦૦/-થી ઓછોશૂન્ય
રૂ/. ૬૦૦૦/- અથવા તેથી વધુ પણ રૂ/.૯૦૦૦/-થી ઓછો૮૦/-
રૂ/. ૯૦૦૦/- અથવા તેથી વધુ પણ રૂ/.૧૨,૦૦૦/-થી ઓછો૧૫૦/-
રૂ./ ૧૨,૦૦૦/- અથવા તેથી વધુ૨૦૦/-